ઓરણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓરણી

સ્ત્રીલિંગ

  • 1

    ઓરવું તે.

  • 2

    ઓરણીનો સમય.

  • 3

    ઓરવાનું એક સાધન; ચાવડું.

  • 4

    દળવાની ઘંટીનું મોં, જેમાં દળણું ઓરાય છે.

  • 5

    મોંમાં ઓરવું-ખા ખા કરવું તે (તુચ્છકારમાં).

મૂળ

ઓરવું