ઓરતો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓરતો

પુંલિંગ

  • 1

    ઓરિયો; લહાવાની ઉમેદ; અભરખો.

  • 2

    પદ્યમાં વપરાતો ખેદ; પસ્તાવો.

મૂળ

सं. आतुरत्व, प्रा. आउर =આતુર