ઓરમાયું કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓરમાયું કરવું

  • 1

    (બાળકને) સાવકી મા આણવી; બીજી વાર પરણવું (જેથી પહેલીનું બાળક ઓરમાયું થાય.).

  • 2

    બાળકને અણમાનીતું કે ઓછું વહાલું કરવું; ઓરમાયા પેઠે વર્તવું.