ઓરવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓરવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    છૂટું છૂટું કરીને સૂકવવું (વસ્ત્ર વગેરે).

  • 2

    (ખેતરને ખેડવા પોચું કરવા) પાણી પાવું.

  • 3

    ભીંજવવું; કરમોવવું.