ઓરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓરવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  -માં નાંખવું; દરેડો કરવો (જેમ કે, ઘંટીમાં દળવાનું અનાજ).

 • 2

  [બી] પેરવાં; ઓરણીથી (ખેતર વાવવું).

 • 3

  [રાંધવા માટે] દાણા આધણમાં નાખવા.

 • 4

  મોમાં ઓરવું-નાખવું; ખાવું (તુચ્છકારમાં).