ઓરશિયા જેવું કપાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓરશિયા જેવું કપાળ

  • 1

    સાવ સાફ-ટીલાચાંલ્લા વગરનું, કે કોઈ ભાગ્યરેખા વગરનું-દુર્ભાગી, કે વિશાળ મોટું કપાળ.