ઓરસા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓરસા

પુંલિંગ

  • 1

    ઉરસ; ઓલિયાની મરણતિથિનો ઉત્સવ; ઓરસ.

  • 2

    લગ્નનું જમણ.