ઓલગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓલગ

નપુંસક લિંગ

  • 1

    ઓળગ; સેવા ચાકરી; ફેરાઆટાં ખાવાતે.

  • 2

    દેવને સંતોષવા તેને સ્થાનેક-પારે જઈ આવવું તે.

  • 3

    આશિષ.