ઓલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓલો

પુંલિંગ

  • 1

    ઊલ.

  • 2

    ચૂલામાં દેવતા; રાખ વગેરે ભરાઈ જતાં તે બહાર કાઢવા માટેનો ચૂલાની આગળનો ભાગ.

  • 3

    ચૂલાની સાથે જોડેલો નાનો ચૂલો.

મૂળ

दे. उल्ली