ગુજરાતી માં ઓળની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ઓળ1ઓળ2ઓળ3

ઓળ1

સ્ત્રીલિંગ

 • 1

  હાર; પંક્તિ.

 • 2

  શ્રેણી; વર્ગ.

 • 3

  ગલી; સેરી.

મૂળ

दे. ओली

ગુજરાતી માં ઓળની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ઓળ1ઓળ2ઓળ3

ઓળ2

સ્ત્રીલિંગ

 • 1

  ઓલ; ઊલ કે તે ઉતારવાની ચીપ.

મૂળ

दे. ओल्ली

ગુજરાતી માં ઓળની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ઓળ1ઓળ2ઓળ3

ઓળ3

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી ઓવાળ; નદી દરિયાને કિનારે તણાઈ આવેલો કચરો.