ઓળખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓળખ

સ્ત્રીલિંગ

  • 1

    ઓળખાણ.

  • 2

    અડક.

  • 3

    ઓળખવાનું ચિહ્ન-સાધન.

મૂળ

ઓળખવું