ઓળખાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓળખાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ઓળખવું'નું કર્મણિ.

  • 2

    પરખાવું; સારાખોટા જણાવું.

  • 3

    પ્રસિદ્ધ થવું (સારે કે ખોટે કારણે).