ઓળગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓળગ

સ્ત્રીલિંગ

 • 1

  સેવાચાકરી; ફેરા આંટા ખાવા તે.

 • 2

  દેવને સંતોષવા તેને સ્થાનકે-પારે જઇ આવવું તે.

 • 3

  આશિષ.

મૂળ

दे. ओलग्गયા प्रा. ओलग्ग

ઓળગુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓળગુ

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  ભક્ત.

મૂળ

+જુઓ ઓળગ