ગુજરાતી

માં ઓળગવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઓળગવું1ઓળંગવું2

ઓળગવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ઓળગ કરવી; -ને પારે આંટાફેરા ખાવા; સેવા કરવી.

મૂળ

सं. अवलग, प्रा. ओलग्ग, म. ओळगणें કે ઓળગ પરથી?

ગુજરાતી

માં ઓળગવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઓળગવું1ઓળંગવું2

ઓળંગવું2

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  પાર જવું; ઉપર થઈને જવું; વટાવી જવું.

 • 2

  કૂદી જવું.

 • 3

  ઉલ્લંઘવું; અવગણના કરવી; લોપવું.

મૂળ

सं. उल्लंघ