ઓળતો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓળતો

પુંલિંગ

  • 1

    +અળતો; અલતો; ઉકાળેલી લાખમાંથી બનાવેલો લાલ રંગ (પહેલાં લાલા શાહી તરીકે તેમ જ સ્ત્રીઓના હાથપગ રંગવામાં વપરાતો).

  • 2

    લાક્ષણિક મેદીનો છૂંદો (સ્ત્રીઓને) હાથેપગે મૂકવાનો.