ઓળપટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓળપટિયું

વિશેષણ

  • 1

    ઢીંચણ વાળીને ઢીંચણ અને કેડની ફરતે ખેસ બાંધીને બેઠેલું.