ઓળંબો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓળંબો

પુંલિંગ

  • 1

    ગુરુત્વાકર્ષણની ઊભી રેખા જોવા માટેનું કડિયાનું એક ઓજાર.

મૂળ

सं. अवलंबन, प्रा. ओलंबण