ઓળંભો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓળંભો

પુંલિંગ

  • 1

    ઠપકો.

  • 2

    ફરિયાદ; રાવ.

  • 3

    મશ્કરી; ઠઠ્ઠો.

મૂળ

सं. उपालंभ,प्रा. ओलंभ