ઓળવુંચોળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓળવુંચોળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    (માથું-કેશ) ચોળીને ધોવું અને કાંસકીથી સાફ કરવું.