ઓળા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓળા

પુંલિંગ બહુવયન​

  • 1

    લીલા ચણાના પોપટા; પોપટા સોતી એના છોડવાની ઝૂડીઓ.

  • 2

    ચણાના શેકેલા પોપટા.

મૂળ

સર૰ हिं. होला, सं. होलक?