ઓળાઓળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓળાઓળ

અવ્યય

  • 1

    [ઓળ] હારબંધ.

  • 2

    એક પક્ષી એક હારમાં.

સ્ત્રીલિંગ

  • 1

    વારંવાર એકસાથે કે અનેક વાર ઓળવું તે.