ઓળિયાપટ્ટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓળિયાપટ્ટી

સ્ત્રીલિંગ

  • 1

    બૂચ કે ડાટો બરાબર બેસાડવા આજુબાજુ વીંટેલી (કપડાની) પટી.