ઓળીઝોળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓળીઝોળી

સ્ત્રીલિંગ

  • 1

    ખોયું; પારણું.

  • 2

    કાઠિયાવાડી બાળકને પહેલું ખોયામાં સુવાડવું-ઝુલાવવું તે ક્રિયા કે પ્રસંગ.