ઓળીપો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓળીપો

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ઓકળી (લીંપણની).

મૂળ

प्रा. ओलिंप, सं. अवलिप्? કે 'ઓળ' પરથી?