ગુજરાતી

માં ઓળોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઓળો1ઓળો2

ઓળો1

પુંલિંગ

 • 1

  ચણાના પોપટા, સિંગ ઇ૰ નો પોક; ઓળા.

 • 2

  રીંગણાનું ભડથું.

ગુજરાતી

માં ઓળોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઓળો1ઓળો2

ઓળો2

પુંલિંગ

 • 1

  પડછાયો.

 • 2

  લાક્ષણિક સહેજ સ્પર્શ કે સંબંધ.

 • 3

  કાઠિયાવાડી રક્ષણ; આશ્રય.