ઓવન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓવન

નપુંસક લિંગ

  • 1

    ખોરાક રાંધવા કે શેકવા માટેનું વીજળી ગેસ વગેરેથી ચાલતું સાધન.

મૂળ

इं.