ઓવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓવર

સ્ત્રીલિંગ

  • 1

    ક્રિકેટમાં બોલરે એકસાથે બોલ નાંખવાનો સમય કે વારો.

મૂળ

इं.

વિશેષણ

  • 1

    પૂરું; સમાપ્ત.