ઓવરટાઈમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓવરટાઈમ

ક્રિયાવિશેષણ

  • 1

    નક્કી કરેલા (કામ કે રોજના) સમય બહાર કે તે ઉપરાંત.

નપુંસક લિંગ

  • 1

    તે રીતે કરાતું કામ કે તેનું વધુ મહેનતાણું.

મૂળ

इं.