ઓવરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓવરણ

સ્ત્રીલિંગ

  • 1

    ઓરવણી; ઓરવવા માટેની-વસ્ત્ર સૂકવવાની દોરી કે વાંસ; વળગણી; કપડાં નાંખવાનો આડો વાંસ.