ઓવરસિયર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓવરસિયર

પુંલિંગ

  • 1

    બાંધકામ ઇ૰માં દેખરેખ રાખનાર; નાના દરજ્જાનો ઇજનેરી અમલદાર.

મૂળ

इं.