ઓવરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓવરી

સ્ત્રીલિંગ

  • 1

    અંડાશય; પૃષ્ઠવંશી પ્રાણીઓનું જોડમાં રહેલું એક માદા-પ્રજનન-અવયવ.

મૂળ

इं.