ઓવારણું લેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓવારણું લેવું

  • 1

    અશુભ અથવા દુઃખનું વારણ કરવા માટે આશીર્વાદ આપવા; ઓવારવું.