ઓવાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓવાળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    દુઃખ-સંકટનું વારણ કરવા થાળીમાં સળગતી દિવેટો તથા પૈસો મૂકી માણસના માથા ઉપર ઉતારવું.

  • 2

    આરતી ઉતારવી.

  • 3

    અર્પણ કરવું.

મૂળ

સર૰ म. ओवळणें