ઓશિયાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓશિયાળ

વિશેષણ

 • 1

  ઓશિયાળું.

 • 2

  આશ્રય, ઉપકાર કે ગરજને લીધે પરાધીન કે દબાયેલું.

 • 3

  શરમિંદું.

મૂળ

म. ओशाळ; सं. अवश? કે अवसति, प्रा. ओसिय

ઓશિયાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓશિયાળું

વિશેષણ

 • 1

  આશ્રય, ઉપકાર કે ગરજને લીધે પરાધીન- દબાયેલું.

 • 2

  શરમિંદું.

ઓશિયાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓશિયાળું

નપુંસક લિંગ

 • 1

  ઓશિયાળાપણું.