ઓષ્ઠય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓષ્ઠય

વિશેષણ

  • 1

    હોઠ સંબધી.

  • 2

    વ્યાકર​ણ
    હોઠથી જે ઉચ્ચાર થતો હોય એવું (""પ"" વર્ગનો વ્યંજન).