ઓસડ કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓસડ કરવું

  • 1

    દવા કે ઇલાજ કરવો.

  • 2

    કાંઈ વિઘ્ન ઇ૰ દૂર કરવા-નિવારવા મટાડવાનું કરવું.