ઓસરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓસરવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  પાછું હઠવું; સંકોચાવું.

 • 2

  ઓછું થવું; ઘટવું.

 • 3

  સુકાવું.

 • 4

  શરમાવું.

મૂળ

सं. अपसृ, प्रा. ओसर