ઓસરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓસરી

સ્ત્રીલિંગ

  • 1

    ઓશરી; અડાળી; માંડવી.

  • 2

    ઘરનો શરૂનો-પરસાળમાં જતાં પહેલાનો ખુલ્લો (આંગણું પૂરું થતાં શરૂ થતો) ભાગ.

મૂળ

સર૰ म. हिं. ओसारी; दे. ओसरिया