ઓસલો ટીપવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓસલો ટીપવો

  • 1

    રોટલો તૈયાર કરવો.

  • 2

    રસોઈ કરવી; રાંધવું.

  • 3

    ખૂબ મારવું, પીટવું.