ઓસામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓસામણ

નપુંસક લિંગ

  • 1

    ઓસાવવાથી નીકળેલું પાણી.

  • 2

    દાળના પાણીની એક વાની.

મૂળ

सं. अवस्त्राण; प्रा. अवसावण