ગુજરાતી

માં ઓસારોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઓસારો1ઓસારો2

ઓસારો1

પુંલિંગ

  • 1

    ઓસરી જેવી મોટી ખુલ્લી અડાળી (ચ.).

ગુજરાતી

માં ઓસારોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઓસારો1ઓસારો2

ઓસારો2

પુંલિંગ

  • 1

    સંકોચ, શરમથી પાછા પડવું તે.