ઓસિંજાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓસિંજાળું

વિશેષણ

  • 1

    ઓશિંજાળું; અવડ.

નપુંસક લિંગ

  • 1

    અવડજગા.

  • 2

    અવડ જગામાં બાઝતું જાળું.