ઓહિયાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓહિયાં

ક્રિયાવિશેષણ

  • 1

    ઓઇયાં; ઓડકાર આવતાં થતો-કરાતો સંતોષજનક ઉદ્ગાર.

નપુંસક લિંગ

  • 1

    ઓડકાર કે તેનો અવાજ.

  • 2

    રવાનુકારી ગરાપ કરી જવું; પચાવી પડવું-પાડવું તે.