ઔજ્જવલ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઔજ્જવલ્ય

નપુંસક લિંગ

  • 1

    ઉજ્જવલતા.

  • 2

    અજવાળું; પ્રકાશ.

મૂળ

सं.