ઔદીચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઔદીચ

વિશેષણ

  • 1

    ઉત્તર દિશા તરફનું.

પુંલિંગ

  • 1

    એ નામની જ્ઞાતિનો માણસ.

મૂળ

सं.