ઔપદેશિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઔપદેશિક

વિશેષણ

  • 1

    ઉપદેશનું, -ને લગતું.

  • 2

    ઉપદેશ આપીને ગુજરાન ચલાવનારું.

મૂળ

सं.