ઔપનિષદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઔપનિષદ

વિશેષણ

  • 1

    ઉપનિષદને લગતું.

  • 2

    બ્રહ્મવિદ્યા સંબંધી.

  • 3

    સર્વે ઉપનિષદોએ ગાયેલ-વર્ણવેલ (પરમાત્મા).

મૂળ

सं.