ગુજરાતી

માં ઔરસ્યની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઔરસ્ય1ઔરસ્ય2

ઔરસ્ય1

વિશેષણ

વ્યાકર​ણ
  • 1

    વ્યાકર​ણ
    ઉરમાંથી-છાતીમાંથી ઉચ્ચારાતું.

ગુજરાતી

માં ઔરસ્યની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઔરસ્ય1ઔરસ્ય2

ઔરસ્ય2

વિશેષણ

  • 1

    પોતાની પરણેલી સ્ત્રીથી પેદા થયેલું (સંતાન).

મૂળ

सं.