ઔષ્ઠય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઔષ્ઠય

વિશેષણ

  • 1

    ઓષ્ઠય; હોઠ સંબંધી.

  • 2

    વ્યાકર​ણ
    હોઠથી જે ઉચ્ચાર થતું હોય એવું ('પ' વર્ગનો વ્યંજન).

મૂળ

सं.