ઔષધિપંચામૃત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઔષધિપંચામૃત

નપુંસક લિંગ

  • 1

    સૂંઠ, કાળી મૂસળી, ગળોનું સત્ત્વ, શતાવરી અને ગોખરુ એ પાંચ ઔષધિઓનું મિશ્રણ.